________________
મદદ કરવા અને સ્વબળે આગળ વધવા સૈ તૈયાર થશે. અને જે કદાચ આગેવાનોની જે હુકમી અથવાતે એકહથી સનતા જોવાતી હશે તે તે પણ આ ધોરણે ફેરવી શકાશે. | મારામારિ અને શાંતિના એક સદી પૂર્વના વચલા પ્રસંગમાં કે
જ્યારે લેકેને પેતાની જાતને સુધારવા કે સંભાળવાને પણ એ છે અવકાશ મળને તે જમાને જવા પછી કેળવણીના પ્રતાપે અને શાંતિના શામરાજયે જન સમુહને પિતાના જાતિય સુધારા તરફ દો. રાવ્યા તે ઊપરથી ક્રમશઃ નેશનલ કોંગ્રેસને જન્મ ત્રેવીસ વર્ષ પુર્વ હિંદમાં થવા પામ્યું અને તે પછી થોડા વર્ષમાં અપણા જૈન બંધુ ગુલાબચંદજી ઠદ્રાને વિચાર થયે કે આખા હિંદની જુદી જુદી જ્ઞાતિ અને જુદા જુદા ધર્મના જુદા જુદા પ્રાંતમાં વસ્તા લેકે એકત્ર મળી પિતામાં રાજકિય સ તા વધારવા માટે વિચાર કરી લાભ મેળવી શકે છે તે એકજ ધર્મના દરેક પ્રાંતના લોકો મળી નેપિત પિતાના ધર્મમાં એકતા કેમ ન વધારી શકે ? આ સઘળું છતાં તે વિચાર તેમના એકનાથી અમલમાં મુકાય શકે તેમ નહેાતે અને રેલવેએ તુર્તમાંજ વધતી જતી હોવાથી હજી એકબીજા પ્રાંતમાં અવર જવર અને ઓળખાણ પીછાણ વધી ગઈ નહોતી તેમ જૈન વર્તમાન પત્રનું સાધન પણ તે પ્રસંગે નહિ હતું તેથી ઉપરના વિચારો તેમને હદયમાજ દાબી રાખવા પડયા.
આ પ્રસંગે જનમાં એકમાસિક નામે ” જઈને ધર્મ પ્રકાશ , ભાવનગરમાં નીકળતું હતું જેના મંત્રો દોશી કુંવરજી આણંદજી ના હૃદયમાં પણ અનુક્રમે તેજ વિચાર ઉન્ન થવા પામ્યું. અને તે તેમણે દબાવી ન રાખતાં જઈન ધર્મ પ્રકાશના પુસ્તક ૮ અંક ૭ સં ૧૯૪૯ ના અંકમાં પ્રગટ કર્યો. પરંતુ તેટલાથી લેકેનું લક્ષ તેના તરફ ગયું હોય તેમ જેવાઈ શકાયું નહિ. કેમકે તેના સંબંધમાં જઈને પ્રજાના વિચારે ખુલ્લી માગણથી મેળવવાનું જણાવવા છતાં એક પણ નોંધ આવી હતી નહિ ભલે એમ માની એકે આ વિચાર પ્રજાના કેટલાક ભાગને તે જ વખતે રૂએ હશે, છતાં એની વાત છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com