________________
(3)
ટાળા ખધ એકત્ર થઈ દોડા દોડી અને ધકા મુકીમા દર્શન કર્યા ન કર્યો અને નાસવાનેા વખત આવ્યે અને તે રીતે અરસ્પરસ વિચારાની આપલે કરવાનું વિસરાઇ જવામાં આવ્યુ તેમ શાંત ચિતે ભક્તિ કરવાની વાત પણ ભુલાઈ જવામાં આવી ત્યારે પછી કામના એકીકરણયાને વિચારના ય વિક્રય થવાના કોન્ફરન્સના નામે સમેલન કરવાના વિચાર કરવામાં આવેલછે અને તે રીતે કાન્ફરન્સએ પુર્વથી ચાલતા આવેલા રીવાજનુ' સુધરેલું. મધારણછે. તેમ આપણે જોઇ શકીએ છીએ.
આ ઊપરથી સહજ સમજી શકાશે કે કાન્ફરન્સએ આપણા એકાકાર સ્વરૂપનુ નામછે ત્યારે તેની સ્વરૂપ શેભા, અતિ વૃદ્ધિ, અને મજબુતી કરવાને પાષક તરીકે કામ કરવાની તેના અંગોપાંગ ગણાતી સમગ્ર જૈન પ્રજાની સરખી ફરજછે. અમાને સખેદ આશ્ચર્ય થાયછે કે આ ફરજ ઘણા ભાગ સમજતા નથી અને તેથી કેટલીક વખત કાર્ય કરનારના ઊપકાર માંનવાને બદલે તેને નિર્દેછે. તથા અપમા નીત કરવા યત્ન કરેછે. પરંતુ તેમણે સમજવુ જોઇએ કે તેમ કરવામાં તેઓ ખરી રીતે પેાતાની જાતને નિદેછે અને પાછી પાડે છે. એટલુંજ નિહ પરંતુ જઈન કામના અભ્યુદયનુ ખુન કરેછે. અને તેથી તેઓ જઇન કહેવરાવવાનેજ ખરી રીતે ચેાગ્ય પાત્ર થઈ શકતા નથી. કેાન્ફરન્સના જન્મ આપવા માટે કાર્ય વાહક અને કાળજીવાળાઓને શુ' પરિશ્રમ કરવે પડયે ? કેટલીજહેમત ઉઠાવવી પડી અને કેટલાએને સમજાવવુ પડયુ. તેના વિચાર કરવા પછી તેમના આ ઊમદા યત્નના પરિણામે છ વરસમાં આપણી ક્રામમાં જે કઇ જાગૃતિ સુધારા અને સખાવત થવા પામી છે તે કાને માટે છે તેને વિચાર કરવા પછી સૈા કાઇ કબુલ કરશે કે કાર્ય વાઢુકા પેાતાના કિમતી વખત શારિરિક શ્રમ અને યથા શક્તિ ધનના ભાગે પણ નિઃસ્વાર્થ, કામના અશ્રુદય ઇચ્છેછે ત્યારે પછી અમારી ખાત્રીછે કે અજ્ઞાન વિચારા હવે દુર કરીને તેમને કાર્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com