SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ને સલ કરવામાં અગત્યના સાધન રૂપ છે તેમાં કેઈથી ના કહી શકાશે નહિ. ભવિષ્યને માટે જરૂરના આટલા વિચારે તરફ લક્ષ પી વાંચનારને ભાવનગર તરફ લઈ જઈશું." - ભાવનગર ભાવનગર કાઠિયાવાડમાં પહેલા વર્ગનું અને જાણીતું રાજ્ય છે શહેર ભાવનગર, ખંભાતના અખાતને છેડે દરિયા કિનારે આવેલ ડવાથી અને ત્યાંથી રેલવે કાઠિયાવાડમાં તેમજ ગુજરાતમાં જુદા જુદા ફાંટાથી સર્વત્ર પ્રસરતી હોવાથી તે સ્ટેશન તેમજ બંદર હોવા સબબ વેપારમાં આબાદ અને દમામદાર છે. સદરહુ શહેર પ્રથમના મહારાજા ભાવસિંહજીએ સન ૧૭૨૩ માં ખાડીની સુંદરતા અને અનુકુળતા વિચારી વસાવ્યું હતું અને ત્યારથી અનુક્રમે તે આબાદ થતું આવ્યું છે. કેમકે આ શહેર વસાવવાની સાથે૪ ગેહલ વંશ (આ રાજના વંશની ઓળખ છે) ની ગાડી શોરથી તુર્ત અતરે લાવીને વાવનગર રાજધાનીના શહેર તરીકે મુકરર કરવાથી તેમજ વ્યાપારની બહાળી છુટ તથા સગવડ કરી આપવાથી જોત જોતામાં આ શહેર બહેળી વસ્તી સાથે કાઠિયાવાડમાં પ્રથમ પંકિતમાં મૂકાયું છે અને રાજય વ્યવસ્થા નમુનેદાર, તેમજ અનુકરણીય બનેલ છે. આ રાજયને અંગ્રેજ સરકાર સાથે પ્રથમથી જ બહુ સારો સંબંધ છે, કેમકે અને ગ્રેજ સરકારને હિંદમાં પગ પસાર થવા પુર્વે સુરન સાથે ભાવન અને બહ સાથે વેપાર હતો. અને તેથી અંગ્રેજની કેડી સુરતમાં પડતાં જ બંનેને ઠીક સંબધના આવવું થયું હતું અને ત્યાર પછી પણ રિયાઈ લૂટમાં ચાંચીયા લેકોને જુલમ વધતાં તેને છીન્નબિન કરી નાંખવાથી તેમાં વધારે થે હતે તથા તે પછી અનુકશે તેમ હારાજા અખેરાજજી, મહારાજ વ તસિહજી. મહારાજ જસવંત સિંહજી અને મડારાજ તખ્તસિંહજી ના વખતમાં તે સંબંધને વ પારે મજબુત કરવા અનેક પ્રસંગ મળ્યા હતા. મડારાજ તખ્ત સિંહજી સંવત ૧૫રમાં સ્વર્ગવાસી થયા ત્યારે તેમના પાટવી કું માર અને હાલના નેકનામદાર મહારાજા સર ભાવસિંહજી કે. સી. એસ.આઇહર તખ્તનશીન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034799
Book TitleConferenceno Bhomiyo
Original Sutra AuthorN/A
AuthorPurushottamdas Gigabhai Shah
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1908
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy