SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) આ સ્વરૂપકું આપ નિહારત, જૂઠ સ્વરૂપ લિખ્યા જગ કેરા. માયાકુ તેર રૂ ધ્યાનકું જેકે, પાયા જિનને સુવાસ વસેરા; યા વિધ ભાવ વિચાર ચિદાનંદ, સોઈ સુસંત અહે ગુરૂ મેરા. ૨૨ અર્થ-જેમના હદયમાં જ્ઞાનરૂપી સૂર્યને ઉઘાત થયેલ હોવાથી ભ્રમભાવ (મિથ્યાભાવ, રૂપ અંધારૂં નાશ પામ્યું છે, આત્મસ્વરૂપને પિતે જ જોયું અને તેથી જેમણે આ જગતનું સ્વરૂપ બધું જૂઠું છે એમ ઓળખી લીધું છે, વળી જેમણે માયાને તોડીને અને ધ્યાનને જોડીને ઉત્તમ નિવાસમાં સ્થાન મેળવ્યું છે. ચિદાનંદ મહારાજ કહે છે કે એવા પ્રકારના ભાવ-વિચારવાળા જે ઉત્તમ સંતે છે તેજ મારા ગુરૂ છે. ૨૨ કાહકે દેશ વિદેશ ફિરે નર? કહેલું સાયરકું અવગાહે? કાહક આશ કરે પરકી શઠ? નીચ નરેશકી ચાકરી ચાહે ? કહેલું સેચ બિચાર કરે તન? અંતર તાપથી કાટેકું દહે? દીનો અહે અવતાર તેહે જિણ તાકે તે ભારણું તેડુ નિવાહ. ૨૩ ૧ આત્મસ્વરૂપમાં રમણતારૂપ ઉત્તમ નિવાસસ્થાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034798
Book TitleChidanandji Krut Savaiya
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy