________________
( ૨૦ )
ડુંગરશીભાઈ કવિ પોતે કહે છે કે શાસનદેવ આ ચૌદ સ્વપ્ર જોનાર, સાંભળનાર તથા અનુમોદનાર એ સર્વનું પરમ કલ્યાણ કરો. જે શાંતિ અને ગંભીરતાથી ભવિ જીવોએ આ સ્વમરહસ્ય સાંભળ્યું હોય અને અંતઃકરણમાં અવધાર્યું હોય, તેમનું મંગળ ઇચ્છવું એવી પરંપરાને માન આપવાનું કર્તવ્ય આ સ્થળે કવિ પરિસમાસ કરે છે. ૐ શાંતિઃ ૐ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com