________________
( ૧૦ ) સ્વ... આગળથી સૂચવે છે. ભામંડળને અંગ્રેજી ભાષામાં “હેલો” (halo) કહેવામાં આવે છે, અને એક મનુષ્ય જેમ જેમ વિશુદ્ધિમાં તથા નિર્દોષતામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના મુખની આસપાસ પ્રવર્તતો પ્રકાશ-ભામંડળ વધારે ઉગ્ર-પ્રખર રૂપે પ્રકાશવા લાગે છે. તીર્થકર ભગવાનની સૌમ્ય અને શાંત મુખકાંતિની ચોતરફ સૂર્યનાં કિરણો જેવું પ્રભાસ્યમાન તથા પ્રબળ પ્રતાપાન્વિત ભામંડળ ફેલાયેલું હોય છે; એથી કરીને તેમનો પ્રતાપ અખંડિત રહે છે, તેમનું શાસન સર્વોપરિ રહે છે અને તેમના વિરોધીઓનું બળ નિષ્ફળ જાય છે. પ્રભો આપને ભામંડળ સરખો સમ્યકત્વનો પ્રકાશ ચોતરફ પ્રસાર પામો અને આપનાં તેજસ્વી સહસ્ત્ર કિરણો વડે મિથ્યાત્વરૂપી તિમિરને નાશ થાઓ, એ જ અમારી પુનઃ પુનઃ પ્રાર્થના છે.
આઠમા સ્વમની વિજા શું સૂચવે છે, તે સંબંધી કવિ બહ સરળ રીતે કરે છે કે – ધરમધજાને ભેગી થાશે, મુજ દરશન તુજ નંદજી, આઠમે સ્વમે વજા એમ વિનવે, ધરતી રાગ ઉમંદાજી;
સુણે ભવિ પ્રાણુજી રે. (૮) Ele> દવ કી જાને પવનમાં ઉડતી અનેકોએ જોઈ હશે. આવી
ધ્વજા તીર્થંકર મહારાજના માતાજીના સ્વમમાં આપણ વીને ભવિષ્યવાણીરૂપે અત્યંત હર્ષપૂર્વક–પ્રસન્નતા
5 પૂર્વક કહે છે કે –“મારા દર્શન તમને થયા છે, તે Eી એમ સૂચવવા માટે કે તમારો નંદ અર્થાત્ પુત્ર ધર્મદેવજાનો ભોગી થશે અને વિશ્વમાં અનેકાંત ધર્મનો વિયવાવટો ફરકાવશે. તીર્થકર મહારાજની સાથે ધર્મધ્વજા હમેશાં ફર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat