________________
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન
ભાવનાં સર્વ દુખ તાણું, કારણ મિથ્યાભાવ, ક્ષય તેને કરવા થકી, પ્રગટે સમ્યગ ભાવ.
અનાદિકાળથી
અસંસી પચાસ
અનાદિકાળથી છવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ પરિભ્રમણ કરી રહ્યો છે. એકેંદ્રિયથી માંડીને અસંસી પચેદિય સુધીના જીવ મિયાદષ્ટિ હોય છે. સંની પચેંદ્રિય પર્યાય ધારણ કર્યા પછી જે પુરુષાર્થ કરે તે મિથ્યાત્વ ભાવને નાશ કરી શકે છે.
પુરૂષાર્થ કરે છે
જ્યાં સુધી જીવમાં આત્મ કલ્યાણના માર્ગ વિષેની સાચી સમજણ, સાચી દષ્ટિ ન હોય પણ ઊંધી સમજ હોય અથવા અજ્ઞાન કે ભ્રમ પ્રવર્તતા હેય ત્યાં સુધી જીવ આ પહેલા ગુણસ્થાનમાં જ રહે છે.
નાના કીડાથી માંડી મોટા મોટા પંડિત, તપસ્વીઓ અને રાજા મહારાજાઓ સુદ્ધાં આ પહેલા ગુણસ્થાનમાં જ હેય છે. કારણ કે તેમનામાં આત્મકલ્યાણના સાચા માર્ગની સમજણું જ લેતી નથી, સાચી આત્મદષ્ટિ કે આત્મભાવના ન લેવી એ મિથ્યાત્વ છે. અને મિથાત્વ હેય ત્યાં સુધી જીવની બીજી કોઈ પણ જાતની ઉન્નતિનું કશું મૂલ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com