SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ચક્રવર્તી અને શક્રેન્દ્ર વગેરેને પદવીથી ( એશ્વર્યાંથી ) તથા ભાગથી જે સુખ ઉત્પન્ન થયેલુ હાય છે તેથી અનતગુણ સુખ મેાક્ષમાં સિદ્ધ પરમાત્માઓને કલેશ વિનાનું અને અવિચળ છે. ( ૧૩૩) ૩૪ જે આરાધવા ચેગ્ય, જે સાધવા યેાગ્ય, જે ધ્યાન કરવા ગ્ય અને જે અતિ દુઃખે પ્રાપ્ત થાય એવુ છે તે જ્ઞાનાનંદમય પરમ મેક્ષપદ શ્રી સિદ્ધોએ પ્રાપ્ત કર્યું છે. ( ૧૩૪ ), મેાક્ષનું સ્વરૂપ नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद् व्यापिनी नो । न व्यावृत्तिं दधाना विषयसुस्वघना नेष्यते सर्व विद्धिः ॥ सद्रूपात्म प्रसादाद् दृगवगम गुणौ घेन संसार सारा । निःसीमात्यक्ष सौख्योदय वसति रनिःपातिनी मुक्तिरुक्ता ॥ १३५ ॥ અ—સર્વજ્ઞ ભમવા મુક્તિને અત્યંત અભાવરૂપ માનતા નથી તથા જડતારૂપ માનતા નથી, આકાશની પેઠે સભ્યાપી માનતા નથી, પુનરાવૃત્તિો ધારણ કરનારી માનતા . ન, અત્યંત વિષય સુખવાળી માનતા નથી, પરંતુ વિદ્યમાન જ્ઞાન સ્વરૂપ આત્માની નિ`ળતાથી પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન જ્ઞ!ન આદિ ગુણુના સમૂહ વડે સંસારમાં એક સારવાળી તથા `અત્યંત અતીન્દ્રિય સુખના ઉદયનું –અનુભવનું સ્થાન એવી તથા નિપ.ત રડિત ( પુનરાગમન રહિત ) મુકિત કરી છે. ( ૧૩૫) સૂક્તિ સંગ્રહ इयुद्धतो गुणस्थान - रत्नराशिः श्रुतार्णवात् । पूर्षिसूक्तिनाचैव रश्नशेखर सूरिभिः ॥ અ—આ પ્રમાણે શ્રી રત્નશેખરસૂરિએ શ્રુત સમુદ્રમાંથી પૂર્વાચાર્યોએ રચેલી સૂક્તિ ( Àકા ) રૂપી નૌકા વડે જ આ ગુરુસ્થાનપી રત્ન રાશિના ઉદ્ધાર કર્યાં છે. ( ૧૩૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy