________________
પર
ચૌદ ગુણસ્થાન
બારમું ગુણસ્થાન भूत्वाऽथ क्षीणमोहात्मा, वीतरागो महायतिः । पूर्ववद्भाव संयुक्तो, द्वितीयं शुक्लमाश्रयेत् ॥ ७४ ॥ अपृथक्त्वमविचारं, सवितर्कगुणान्वितम् । स ध्यायत्येकयोगेन, शुक्रुध्यानं द्वितीयकम् ॥ ७५ ॥ निजात्मद्रव्यमेकं वा पर्यायमथवा गुणम् । निश्चलं चिन्त्यते यत्र तदेकस्वं विदुर्बुधाः ॥ ७६ ॥ यद्वयंजनार्थयोगेषु परावर्तविवर्जितम् । चिन्तनं तदविचारं स्मृतं सद्ध्यानकोविदैः ॥ ७७ ॥ निजशुद्धात्मनिष्ठं हि भावश्रुतावलंबनात् । चिन्तनं क्रियते यत्र, सवितर्क तदुच्यते ॥ ७८ ॥ इत्येकत्वमविचारं, सवितर्कमुदाहृतम् । तस्मिन् समरसीभानं धत्ते स्वात्मानुभूतितः ॥ ७९ ॥ इत्येतध्यानयोगेन प्लुष्यत्कर्मेन्धनोत्करः । निद्राप्रचलयोनांश - मुपान्थ्ये कुरुत क्षणे ॥ ८० ॥ अन्त्ये दृष्टिचतुष्कं च दशकं ज्ञानघ्नयोः । क्षपयित्वा मुनिः क्षोणमोहः स्यात्केवळात्मकः ॥ ८१ ॥ અ—હવે તે મહાત્મા ક્ષીણમેાહી થઈને વીતરાગ ભાવ યુક્ત થયું થકા પૂર્વોક્ત રીતે ખીજા શુકલ ધ્યાનનો આશ્રય કરે છે. (૭૪ )
તે ક્ષીણુમેહ ગુણસ્થાનમાં વર્તનારા ક્ષપક આત્મા બીજા શુકલ ધ્યાનને ત્રણ યાગમાંના કાઈ પણ એક ચેાગ વર્લ્ડ ધ્યાવે છે. (૧૫),
પોતાના જ એક આત્મવ્યને અથવા પેાતાના આત્મદ્રવ્યના એક પર્યાયને અથવા પેાતાના આત્મદ્રવ્યના એક ગુણને નિશ્ચળપણે ચિંતાય તે ધ્યાનને બુદ્ધિમાના એકત્વ અપૃથકત ધ્યાન કહે છે, (૭ ).
બ્યંજન અય અને યાગ એ ત્રણેમાંના કોઈપણ એનું ધ્યાન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat