________________
૩૪
ચૌદ ગુણસ્થાન પછાડે છે. આવો આનંદ તે તેમને દેવકના નાટક આદિ જોવામાં પણ થતો નથી.
જો કે નારકોને તેમણે પૂર્વભવે કરેલાં પાના ફળરૂપે પરમાધામીઓ સર્વ પ્રકારના દુઃખ દીએ છે પણ તેઓ પિતાના આત્માને તેમાં અત્યંત તલ્લીન કરી ખુશ કરે છે, નચાવે છે, રાચીનાચીને ખૂએ રાખે છે અને તેને મારીને અત્યંત હરખાવાથી મહા પાપી નિર્દય એવા એ દે મહાકર્મ બાધી અંડગોલિક આદિની જેમ દુષ્ટ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે.
ટુંકામાં જ્યારે જીવ સ કિલષ્ટ અધ્યવસાયવાળો, હિંસામાં આસક્ત, મહારંભી, મહાપગ્રહી, રૌદ્ર પરિણામી, આદિ પાપાચરણ વાળો થાય ત્યારે નરક આયુષ્ય યોગ્ય કર્મોપાર્જન કરી નરકમાં જાય છે.
તેમજ ગુણગ્રાહી બાળ તપ આદિ કરનારા દાન રુચિવાળા, અલ્પકાવી, આર્જવ આદિ ગુણોવાળા છ દેવગતિમાં જાય છે.
તિર્યંચ અને મનુષ્ય ગતિ
જ્યારે જીવ માયા કપટ જળમાં વધુ તત્પર હોય, નાના મોટા વ્યસનમાં રત રહેતો હોય, બહુ ખા ખા કરનારો હોય તે મોટે ભાગે તિર્યંચગતિ યોગ્ય બનીને ત્યાં જાય છે.
જ્યારે મેહદય એટલે મૈથુનાભિલાષની અત્યંત ગાઢ તીવ્રતા વતી હોય, મહા ભયાનક અજ્ઞાન વર્તતું હેય (કારણ કે અજ્ઞાન વસ્તુ સચેતન એવા જીવને મુંઝવી અચેતનરૂપ કરે છે તે અજ્ઞાનથી સર્વે કોઈ બીએ છે), અસાર–અશાતા ૨૫ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે જીવ મહા દુઃખદાયી એવું એકંદ્રિયપણું પ્રાપ્ત કરે છે. . જીવ માર્દવ, આર્જવ આદિ સરસ ગુણયુક્ત હોય, શલ્યવાળે હેય તે મનુષ્યગતિ બાંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com