SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ દા ક્ષેપક દ્વાર ૨૪૭ ગુ, પ–દંડક ર તે સીમનુષ્ય અને સંજ્ઞીતિર્યંચ. ગુ, ૬ થી ૧૪–દંડક તે મનુષ્યને દંડક. ૩. જીવન દ્વાર છાનિ ૮૪ લાખ છે તે નીચે પ્રમાણે – ૭ લાખ પૃથ્વીકાય ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૪ લાખ દેવતા. ૭ લાખ અપકાય ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય ૪ લાખ નારકી ૭ લાખ તેઉકાય ૨ લાખ બે ઈદ્રિય ૪ લાખ તિર્યચપંચેન્દ્રિય ૭ લાખ વાયુકાય ૨ લાખ ત્રક્રિય ૧૪ લાખ મનુષ્ય પંચેન્દ્રિય ૨ લાખ ચૌરિંદ્રિય એ ૮૪ લાખ યોનિમાંથી કયા ગુણસ્થાને કઈ અને કેટલી યોનિ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧-૮૪ લાખ યોનિ ગુ, ૨–૩ર લાખ જીવનિ તે એકેંદ્રિય વજીને ગુ. ૩–૨૬ લાખ છાનિ. દેવતા, નારકી, તિયચપચંદ્રિય અને મનુષ્ય ગુ. ૫-૧૮ લાખ છવનિ તે મનુષ્ય અને તિર્યંચ પચેંદ્રિય. ગુ ૬ થી ૧૪–૧૪ લાખ છવયનિ તે મનુષ્ય. ૪. અંતર દ્વાર કેઈ એક જીવ એક ગુણસ્થાન છોડયા પછી ફરીથી તે જ ગુણસ્થાન પ્રાપ્ત કરે તો તે વચગાળામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું પડે છે તે અહીં બતાવ્યું છે. ગુ. ૧-જઘન્ય અંતમુહર્ત, ઉત્કૃષ્ટ સાધિક સાગર. ગુ. ૨ થી ૧ર-જઘન્ય અંતર્મુર્ત અથવા પલ્યને અસંખ્યાત ભાગ. એટલા કાળ વિના ઉપશમ શ્રેણી કરીને પડે નહિ. ઉત્કૃષ્ટ અર્ધ પુદગળ દેશે ઊણું. ગુ, ૧૨-૧૩-૧૪–આંતરું નથી. એ એક જીવ આશ્રયી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy