________________
૨૪૦
ચૌદ ગુણસ્થાન
૧૭. ચોગ દ્વાર થાગ પંદર છે તે આ પ્રમાણે જ મનના–સત્ય મનેયોગ, અસત્યમને યોગ, મિશ્રમયોગ અને
વ્યવહાર માગ. ૪ વચનના–સાય વચન બેગ, અસત્ય વચનગ, મિશ્ર વચનોગ
અને વ્યવહાર વચનોગ. ૭ કાયાના–ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિત્ર શરીર કાગ,
વૈક્રિય શરીર કાયયોગ, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મિશ્ર શરીર કાગ અને કાર્માણ કાય યોગ.
કયા ગુણસ્થાને ક્યાં અને કેટલા યોગ લાભે તે અહીં બતાવ્યું છે. ગુ, ૧, ૨, ૪-ગ ૧૩ લાભે તે આહારકના બે વર્જીને. 2. ૩–ાગ ૧૦ લાભે તે જ મનના, ૪ વચનના, ૧ ઔદારિક શરીર
અને ૧ વૈક્રિય શરીર. ગુ. પ–ણ ૧૨ લાભે તે ૨ આહારક અને ૧ કાશ્મણ વજીને. ગુ. ૬-ગ ૧૪ લાભે તે ૧ કાશ્મણ વજીને. ગુ. ૭–ોગ ૧૧ લાભે તે ૪ મનના, ૪ વચનના, દારિક, ૧ વૈક્રિય
અને ૧ આહારક. ગુ. ૮ થી ૧૨–ોગ ૮ લાભે તે ૪ મનના, ૪ વચનના, ૧ ઔદ્યારિક. ગુ. ૧૩–ાગ ૭ લાભે તે ૨ મનના, ૨ વચનના ૧ ઔદારિક,
૧ ઔદારિક મિશ્ર અને ૧ કાર્મણ. ગુ, ૧૪-ગ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com