________________
ગુણસ્થાન દ્વાર
ગુણસ્થાનધાર ૨૨ બાવીશ છે તેની ગાથા નીચે આપીને પછી તેની નીચે તેના અર્થ-નામ આપેલા છે–
ગાથા
નામ લખણુ ગુણ દિઈ કિરિયા સત્તા બંધ વેદે ય, ઉદય ઉદીરણા ચેવ, નિજરો ભાવ કારણ. પરિસહ મગ્ન આયાય, જિવા ય ભેદે જગ ઉપયોગ, લેસા ચરણ સમ્મત્ત, અપ્પા બહુચ્ચ ગુણઠ્ઠાણે હિ
અર્થ – દ્વારના નામ
(૧) નામ (૬) બંધ (૧૧) ભાવ (૧૬) છભેદ (૨) લક્ષણ (૭) વેદન (૧૨) કારણ (૧૭) યોગ (૩) સ્થિતિ (૮) ઉદય (૧૩) પરિસહ (૧૮) ઉપયોગ (૪) ક્રિયા (૮) ઉદીરણ (૧૪) ભાર્ગણ (૧૮) વેશ્યા (૫) સત્તા (૧૦) નિર્જરા (૧૫) આત્મા (૨૦) ચારિત્ર
(૨૧) સમ્યફવ (૨૨) અલ્પ બહુવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com