________________
ચૌદમ યાગી દેવની ગુણુસ્થાન
૨૧૭
એનેા ક્ષય કરે છે અને છેલ્લે સમયે મનુષ્ય ગતિ આદિ ઉદયવતી તેર પ્રકૃતિની સત્તાના વિચ્છેદ થાય છે.
ત્યારપછી અમેાગી કેવળ સવ કમ રહિત થઈ તે જ સમયે લેાકાન્તે જાય છે અને ત્યાં શાશ્વત કાળ રહે છે. કારણ કે તેમણે જન્મનું કારણ રાગ આદિના સથા ક્ષય કર્યો છે તેથી તેએ કરીથી સસારમાં આવી જન્મ ધારણ કરતા નથી.
સિદ્ધ દશા ગુણસ્થાનાતીત છે કારણ કે જ્યાં સુધી આત્માના ગુણુ વધતા રહે ત્યાં સુધી ગુણસ્થાન છે. સંપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરી એટલે તેને કાંઈ કરવાનું બાકી રહેતુ નથી, કૃતકૃત્ય છે તેથી તેમને ક્રાઇ ગુણસ્થાન નથી.
સિદ્ધ દશામાં ક્ષાયિક અને પારિણામિક એ એ ભાવ હાય છે. સમક્તિ હૈાય છે. સિદ્ધ સ્થિતિમાં જીવની સર્વ કળા ખુલ્લી હોય છે. સિદ્ધનું સુખ અવર્ણનીય છે અને તે શાશ્વત સદાકાળ રહેનાર છે, જીવાત્માની આ છેલ્લી પ્રાપ્તિ છે.
પહેલી પ્રાપ્તિ માનવ જન્મ, બીજી પ્રાપ્તિ ધમ સમીપતા, ત્રીજી પ્રાપ્તિ સમ્યગ્દર્શન, ચાથી પ્રાપ્તિ કૈવલ્ય દર્શન, પાંચમી પ્રાપ્તિ સંપૂર્ણ મેાક્ષ,
બીજી જાણવા જેવી હકીકતા
આ ચૌદમા યાગી કેવળી ગુણસ્થાનને કાળ એક અતર્મુહૂત છે અથવા પાંચ હસ્વ સ્વરાના ઉચ્ચારમાં લાગે તેટલા કાળ છે.
આ ગુરુસ્થાનવાળા જીવ અપ્રમત્ત, એકસ્વરૂપ, વીતરાગ, કેવળજ્ઞાની, અયેાગ, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com