________________
૧૯
ઉપશમ શ્રેણીના કાઠા
ઉપશમ શ્રેણી કરનાર પુરુષને આશ્રયીને આ કાઠે છે. તેમાં ક્રમસર દરેક ખાનામાં સમકાળે ઉપશમતી પ્રકૃતિએ લખેલી છે.
સાતમું ગુણસ્થાન
૪ અનંતાનુબંધી કષાય સૌથી પહેલાં ઉપશમાવે આઠમુ ગુણસ્થાન
ચૌદ ગુણસ્થાન
તે પછી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મેાહનીય
નવમું ગુણસ્થાન શરૂ
નપુંસક વેદ
સ્ત્રી વેદ
હાસ્યાદિ છે નેધાય
પુરૂષ વેદ
અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ સજ્વલન ક્રધ
અપ્રત્યાખ્યાની માન, પ્રત્યાખ્યાની માન
સજ્વલન માન
અપ્રત્યાખ્યાની માયા, પ્રત્યાખ્યાની માયા
સજ્વલન માયા
અપ્રત્યાખ્યાની લેાભ, પ્રત્યાખ્યાની લાભ
દશમું ગુરુસ્થાન સંજ્વલન લેાભ
ઉપશાંત માહ
૧૧ મ ગુણસ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com