________________
સાતમું અપ્રમત્ત સંચત ગુરુસ્થાન
૧૬૫
દ્વિતીયે।પશમ સભ્યષ્ટિ ઉપશમ શ્રેણી જ ચડી શકે છે. પણુ
તે ક્ષપક શ્રેણી ચડી શકતા નથી.
ક્ષયાપશમ સમ્યકત્વવાળા શ્રેણી ચડી ગ્રૂકતા નથી.
પ્રથમાપશમ સમ્યક્ત્વવાળા પ્રથમાપશમ સમ્યકત્વ છેાડીને ક્ષાયેાપશ્રમિક સભ્યદૃષ્ટિ અને પછી અનતાનુૠધી કષાયેાનુ વિસર્જન કરીને દર્શન મેાહનીયની ત્રણ પ્રકૃતિઓના ઉપશમ કરીને ક્ષાયિક સષ્ટિ બની જાય તેા શ્રેણી ચડવાને પાત્ર થઈ જાય.
ઉપશમ શ્રેણીના આઠમું, નવમ્, દશમું અને અગીરમુ ગુરુસ્થાન એમ ચાર ગુણસ્થાન છે.
ક્ષપક શ્રેણીના આઇસુ, નવમ્, શત્રુ અને બારમું ગુરુસ્થાન એમ એ ચાર ગુણસ્થાન છે.
ચારિત્ર મેાહનીયની ૨૧ પ્રકૃતિએ ઉપમાવવાને કે તેને ક્ષય કરવા માટે આત્માના ત્રણ પરિણામ નિમિત્તકારણુ છે—( ૧ ) અધઃકરણ, ( ૨ ) અપૂર્ણાંકરણ અને (૩) અનિવૃત્તિકરણુ. તેમાં અધઃકરણ સાતમા ગુરુસ્થાનમાં થાય છે, અપૂર્વકરણ આઠમા ગુરુસ્થાનમાં અને અનિવૃત્તિરણુ નવમા ગુણસ્થાનમાં થાય છે.
અધ:કરણ—ઉપરના સમયવર્તી જીવાના પરિણામ સદશ નીચેના સમયવર્તી જીવાના પરિણામ કરવા એટલે એક સરખા પરિણામ કરવા તેને અધઃકરણ કહે છે. વિષમ અવસ્થા પછી સમ અવસ્થામાં જવાને માટે આ પહેલા પ્રયત્ન છે.
દન મેાહનું અંતરકરણ કરવા માટે, દશન માહના ક્ષય કરવા માટે, અનતાનુબંધીની વિસયેાજના કરવા માટે, ચારિત્ર મેહનીયને ઉપશમ કે ક્ષય કરવા માટે વગેરે ઉત્કર્ષના પ્રસંગે વખતે અધઃકરણ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com