________________
સાતમુ
અપ્રમત્ત સચત ગુણસ્થાન
સંજ્વલન કષાયે। તથા નાકષાયેાના મદ ઉદ્દેશ્ય હોવાથી નિદ્રા, વિકથા આદિ પ્રમાદ વિનાના મુનિ અપ્રમત્ત સયત કહેવાય છે.
પ્રમત્ત સયતની અપેક્ષાએ અપ્રમત્તસયત અનતગુણૢ વિશુદ્ધ પરિણામવાળા હોય છે. અપ્રમત્ત સયતને વિશિષ્ટ તપ અને ધર્મધ્યાન અદિના યેાગે કર્માં ખપાવતાં અને તેથી કરીને અપૂર્વ અપૂર્વ વિશુદ્ધ સ્થાને ઉપર ચડતાં અવિધજ્ઞાન, મન પર્યંત્ર જ્ઞાન, કાષ્ઠાદિ મુદ્ધિ પ્રાપ્ત થાય છે.
તે ચારિત્રગુણના પ્રભાવથી જંધાચરણ લબ્ધિ, વિદ્યાચરણ લબ્ધિ, સર્વોષધિ આદિ અનેક લબ્ધિએ તેમજ અક્ષીણુ માનસ આદિ ખળા ઉત્પન્ન થાય છે.
તેનુ જે ગુણસ્થાન તે અપ્રમત્ત સયત ગુણસ્થાન કહેવાય છે.
પ્રમત્ત તથા અપ્રમત્ત બને ગુણુસ્થાનક અંતર્ અંતમુત પરિવર્તન પામ્યા કરે છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝેલા ખાતા હોય છે. કતવ્યમાં ઉત્સાહ અને સાવધાની બન્યાં રહે એ
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com