________________
છઠ્ઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન
૧૫૯
કાઈ જીવ
આ છઠ્ઠા ગુણસ્થાને આવતા નથી. પરંતુ ચેથા કે પાંચમાં ગુણસ્થાન વાળા જીવ દીક્ષા લેતી વખતે ઉત્કૃષ્ટ પરિણામી ઢાવાથી છા ગુણરયાનને સ્પર્ધા વિના જ સીધા સાતમે ગુરુસ્થાને જાય છે. અને પછી ડે ગુણસ્થાને આવે છે.
ખીને મત એવા છે કે જીવ સયમ લેતી વખતે પહેલાં કે ગુણસ્થાને આવે અને પછી પરિણામ વિશુદ્ધ થતાં સાતમે જાય છે. આ મત અત્યારના જમાનાના ભાવેને અનુસરીને ટિત થતા ઢાય તા સંભવિત છે.
આ ગુરુસ્થાનવાળા ચડીને ઉપર સાતમા ગુરુસ્થાનમાં જાય છે અથવા પડીને પાંચમા, ચેાથા, ત્રીજા, ખીજા, પહેલે ગુણુસ્થાને જાય છે.
ા છઠ્ઠા ગુણુસ્થાનમાં મનુષ્યગતિ, પંચેંદ્રિયજાતિ, ત્રસકાય, આહારક મિશ્રકાયયેગ, વેદ ત્રણમાંથી કાપ એક હોય છે.
એક જીવની અપેક્ષાત્રે આ ગુણસ્થાનને કાળ જધન્યથી એક સમય છે. તે સમય મરણની અપેક્ષાથી છે. સામાન્ય રીતે એ સમયના જાન્યકાળ ઢાય છે અને ઉત્કૃષ્ટકાળ અંતર્મુના છે.
આ ગુરુસ્થાનમાં પુલાક, બકુલ અને કુશીલ એ ત્રણુ પ્રકારના જ મુનિ હાઇ શકે છે.
આ છઠા પ્રમત્ત સંયંત ગુસ્થાનમાં ૬૩ ક્રમપ્રકૃતિઓના અધ ઢાય છે તે આ પ્રમાણે—પાંચમાં ગુણસ્થાનમાં ૬૭ ક્રમ પ્રકૃતિને અધ છે તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીય ૪ કષાય વિચ્છેદ જવાથી બાકીની ૬૩ કુમ’પ્રકૃતિને બંધ ડાય છે.
આ ગુરુસ્થાનમાં ૮૧ ક્રમ પ્રકૃતિના ઉદય હાય છે તે આ પ્રમાણે—પાંચમા ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિના ઉદ્દય છે તેમાંથી પ્રત્યાખ્યાનાવરણીય ૪ કષાય. તિયંચગતિ, તિ ચઆયુ, ઉદ્ઘોત અને
નીચ ગેાત્ર મળીને અાઠ પ્રકૃતિ વિચ્યે જતાં બાકી ૭૯ રહી તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com