________________
૧૪૯
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચને દેશવિરતિ પ્રાપ્ત થઈ શકતી હેવાથી તે આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ કહ્યા છે. ૮૪ લાખને ૮૪ લાખે ગુણીને તેને એક કોડથી ગુણતાં જે આવે તે ૧ પૂર્વોડ વર્ષ.
આ ગુણસ્થાનમાં ચાર પ્રકારના આર્તધ્યાન તથા ચાર પ્રકારના રૌદ્રધ્યાન મંદ હોય છેદેશવિરતિ પરિણમ જેમ જેમ અધિક અધિકતર
ય છે તેમ તેમ આ રૌદ્રધ્યાને મંદ મંદ થતા જાય છે. અને જેમ જેમ દેશવિરતિ અધિક અધિકાર હોય છે તેમ તેમ ધર્મધ્યાન મધ્યમ તેપણ અધિક અધિક હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન દેશ વિરતિમાં ન હેય. અને એ ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ ધર્મધ્યાન પરિણમી જાય તે ભાવથી સર્વ વિરતિ જ પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાનમાં ૬૭ પ્રકૃતિઓને બંધ હોય છે તે આ પ્રમાણે ચેથા ગુણસ્થાનમાં ૭૭ પ્રકૃતિને બંધ હતો. તેમાંથી ચેથા ગુણસ્થાનને અંતે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાય તથા મનુષ્ય જતિ, મનુષ્ય ગયાનુવ, મનુષ્ય આયુષ્ય,
ઔદારિક શરીર, દારિક અંગે પાંગ અને વજઋષભ નારાચ સંધયણ મળી દશ પ્રકૃતિએ વિચ્છેદ થવાથી બાકીની ૬૭ કર્મ પ્રકૃતિઓને બંધ હોય છે.
આ ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓને ઉદય હેય છે તે આ પ્રમાણે–ચોથા ગુણસ્થાનમાં ૧૦૪ કર્મ પ્રકૃતિઓને ઉદય કહે છે. તેમાંથી અપ્રત્યાખ્યાવરણ ક્રોધ, માન, માયા, લેબ, દેવગતિ, દેવદત્યાનુપૂર્વી, દેવ આયુ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરક આયુ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગે પગ, મનુષ્ય ગત્યાનુપૂવી, તિર્યંચ ગત્યાનુપૂર્વી, દુર્ભાગ, અનાદેય, અયશ એ પ્રમાણે ૧૭ પકૃતિઓને ઉદય વિચ્છેદ થવાથી તે બાદ જતાં બાકીની ૮૭ પ્રકૃતિઓને ઉદય હેાય છે.
દેશવિરતિમાં ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તા છે, કારણ કે નારકીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com