SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ચૌદ ગુણસ્થાન અગીઆર ગુણસ્થાનકા સુધી હાય છે. અને ત્યારપછી મુકતાવસ્થામાં પણ વિધમાન છે. ક્ષાયે પશ્ચિમક સમ્યક્ત્વ ચેાથા અવિરત સમ્યગ્દષ્ટિ, પાંચમા દેશવિરતિ, છઠ્ઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત્ત એ સાત ગુણસ્થાનામાંજ હોય છે. પરંતુ ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનામાં તે સંભવ નથી જ. સમ્યક્ત્વની સ્થિતિ સાસ્વાદન સમ્યક્ત્વની જધન્ય સ્થિતિએક સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકાની છે. ઔપમિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુ ત જ છે. ક્ષયિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ અંત દૂત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરાપમથી કંઈક અધિક છે. મુક્તાવસ્થાની અપેક્ષાએ તે અનંતકાળની છે. કારણ કે આ સમ્યક્ત્વ અવિનાશી છે. ક્ષાયેાપમિક સમ્યક્ત્વની જધન્ય સ્થિતિ અંતર્મુદૂત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કઈક અધિક છે. વેદક સમ્યક્ત્વની તે જધન્ય તેમજ ઉત્કૃષ્ટ બન્ને સ્થિતિ એક જ સમયની છે. શ્રીજી જાણવા જેવી હકીકતા ચેાથા ગુણસ્થાનમાં છત્રને નિયમથી સમ્યગદર્શીનની પ્રાપ્તિ ાય છે. અને તે ઔપમિક, ક્ષાયેાપમિક કે ક્ષાયિક પણ ઢાય છે. એક જીવતે એક જ જાતનું સમ્યગદર્શન હેાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy