________________
વિષયાનુક્રમ
s
૧ થી ૪૦
વિષય ૧ સચ્ચારિત્ર
(૧) સમ્યક્યારિત્રનું મહત્વ (૨) સમ્યફારિત્રની વ્યાખ્યા (૩) છ પ્રકારની લેશ્યાઓ (૪) જંબૂવૃક્ષ અને છ પુરુષો ( દષ્ટાંત) (૫) શુકલેશ્યાનું સ્વરૂપ (૬) મોહનાશની જરૂર (૭) બકરીઓ સિંહ (દષ્ટાંત) (૮) “હું”દેહ નથી પણ આત્મા છું. (૯) જડ વસ્તુઓ “મારી” નથી. (૧૦) સગપણ સંબંધે કાલ્પનિક છે. (૧૧) અઢાર નાતરાંને પ્રબંધ (દષ્ટાંત) (૧૨) લાભ બધાને પણ પાપ પિતાનું (૧૩) રતનિયે ભીલ (દૃષ્ટાંત). (૧૪) પૌગલિક સુખની અસારતા (૧૫) મેહનું મહાતાંડવ (૧૬) મેહથી ઉત્પન્ન થતા ભાવે. (૧૭) સ્વભાવ (૧૮) પરભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com