________________
( ૪) ૧ ઘર વિગેરેમાં દેશાવગશિક કરનારને ઘર વિગેરેની બહારથી કેની પાસેથી કોઈ વસ્તુ મંગાવવી તે આ નયનપ્રાગ અતિચાર,
_૨ પૂર્વોક્ત રીતે બહાર મોકલવું તે પ્રેગ્યપ્રગ અતિચાર,
૩ જયાં અવગાશિક કરેલ હોય તેની બહાર રહેલા કેઈ માણસને બોલાવવા માટે ઉધરસ ખાવા વિ. મેરેથી પોતે અહીં છે એમ જણાવવું તે શબ્દાનુપાત અતિચાર,
૪ એવી જ રીતે બોલાવવા માટે માળાદિ ઉપર ચડીને પોતાનું મુખ દેખાડવું અથવા તેની સામે જેવું તે રૂપાનુપાત અતિચાર,
પ નિર્ણય કરેલા ક્ષેત્રની બહાર કાંકરે છું વિગેરે ફેંકીને પોતાનું કાર્ય સંભારી આપવું તે પુગળક્ષેપ અતિચાર. છે. આ વ્રત ઉપર પવનંજયની કથા છે તે આ પ્રમાણે;
અત્યંત સમૃદ્ધિવાન નદિપુર નામનું નગર છે. ત્યાં વિજયના સ્થાનભૂત જયવર્ગ નામે રાજા હતા, તેને મૂર્તિ માન લક્ષ્મી જેવી જયાવળો નામે રાણી હતી, અને ચાર પ્રકારની બુદ્ધિયુક્ત વજસુંદર નામે મંત્રી હતા. તે નગ
માં ધર્મવડે ધમજનેમાં ધુરંધર અને ધન કરીને ધનદ જે• વજય નામે શ્રેષ્ઠી વસતો હતો, તેને સજજનેને આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com