________________
દશમા દેશાવનાશિક વ્રત ઉપર
પવનંજ્યની કથા.
પ્રથમ છઠ્ઠા દિશી પરિમાણ વ્રતમાં માવજીવિત છે જિન વિગેરેનું પ્રમાણ જવા આવવા માટે રાખ્યું હોય તેને એક દિવસ વિગેરે માટે સક્ષેપ કરીને ઘર, સયા અથવા અમુક સ્થાનથી ઉપરાંત જવા આવવાને નિષેધ કરે અથવા સર્વ વ્રતને સંક્ષેપ કરવો તે દશાવગાણિક નામનું દશમું વ્રત છે. જેમ કે માંત્રિક બાર યોજન પ્રમાણ જેનું વિષ વ્યાપી શકે છે એવા આશિવિષ સર્પના અથવા દૃષ્ટિ વિષ સપના ઝેરને પ્રસાર પામતું અટકાવીને થોડા ક્ષેત્ર વ્યાપક કરે અથવા તો સર્વાંગ વ્યાસ ઝેરને અંગુલિના એક વિભાગમાં લાવી મૂકે તેમ આ દેશાવગાશિક વ્રતમાં પણ મુતાદિ કાળથી માંડીને ઇચ્છા પ્રમાણેના કાળ સુધી સર્વ દિશામાં ગમનાગમનને સંક્ષેપ કરીને પ્રાણું , પાપથી નિવૃત્ત થાય છે એમ સમજવું.
આ વ્રતને કાળ મુહૂર્ત, દિવસ, રાત્રિ, પાંચ દિવસ, પક્ષ, માસ, વર્ષ અથવા ઇચ્છા પ્રમાણેના વર્ષો સુધી જાણો.
આ વ્રતના પાંચ અતિચાર છે તે નીચે પ્રમાણે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com