________________
( ૯ ) બેઠા. એટલે ગુરૂ મહારાજ બેહ્યા- જેમ સુવર્ણની પરીક્ષા કસ દેવા વડે, છેદવા વડે, તાપ દેવા વડે અને તાડન કરવા વડે કરવામાં આવે છે, તેમ ધર્મની પરીક્ષા પણ દયા, શ્રત, તપ અને શીલ એ ચાર પ્રકાર: પંડિત પુરૂએ કરવી ઘટે છે. આ પ્રમાણેનાં મુનિરાજનાં વાક્ય સાંભળીને પુરુષસિંહ રાજકુમાર પ્રતિબોધ પામે અને વ્રતે થવાથી જ્યેષ્ઠ બંધુ પાસે અનુજ્ઞા માગી. સ્નેહને અનુબંધ વિશેષ હોવાથી તરત તો તેમણે આશા ન આપી, પરંતુ છેવટે અનુજબંધુને બહુ આગ્રહ હેવાથી તેમણે આજ્ઞા આપી. એટલે એક રાજપુત્રની સાથે તેણે આચાર્યની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. પછી તેને લઇને આચાર્ય અન્યત્ર વિહાર કર્યો.
પુરુષસિંહ મુનિ શ્રતાભ્યાસ અને દુસ્તપ તપ તપવા લાગ્યા. અનુક્રમે પ્રયાસ વડે સાધી શકાય તેવું અવધિજ્ઞાન સાધ્ય કર્યું (મેળવ્યું.) પછી તે પોતાના જ્ઞાતિ જનને પ્રતિબાધ પમાડવા માટે કોશાળાપુરીએ આવ્યા. રાજા ખબર સાંભળીને તરત પ્રજા વર્ગને લને વંદન કરવા આવ્યા, નમસ્કાર કરીને તેના બેઠા પછી મુનિરાજે ધમપદેશ આવ્યો. તે સાંભળીને એક કાછભારિક (કઠીઆર) પ્રતિ બોધ પામ્યઅને તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે પુરહિતપુત્ર ચિત્રગુસે બે -“આપણે બહુ સારું કર્યું. દીક્ષા લીધી એટલે દુખને જળાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com