________________
( ૭૮ ) એમ ન હોય તે કૃતને નાશ અને અકૃતિને અભ્યાગમ થાય છે. માટે તેમ બને જ નહીં. આ
આ પ્રમાણેનાં આચાર્યનાં વચને સાંભળીને રાજ પ્રસન્ન થઈને બે -“હે મુનીંદ્ર! ત્યારે શું શું દાનમાં આપવું તે કહે આચાર્ય બોલ્યા-બેંતાળીશ દોષ રહિત અન્ન, પાન અને ઉપાધિ પ્રમુખ ધર્મના સાધનોનું દાન વુિં તેજ ઉત્તર દાન છે. આ પ્રમાણેનાં ગુરૂનાં વચન સાંભળીને ભકિતવંત રાજાએ પોતાના ભાઈ સંયુક્ત થઈને પુષ્કળ વસ્ત્ર પાત્રાદિ તેમની આગળ ધર્યું અને તેમાંથી હુણ કરવા વિનંતિ કરી. તેમાંથી કિંચિત સ્વલ્પ માત્ર આચાર્ય ગ્રહણ કર્યું, કારણ કે, તેઓ તેમાં કરવી જોઇતી શુદ્ધિનો ભંગ થવાના ભયથી બહીનારા હતા. પછી બંને ભાઇઓએ ભક્તિ પૂર્વક તેમને નમસ્કાર કર્યો એટલે આચાર્ય પિતાને સ્થાનકે ગયા.
પછી રાજાએ પિતાના અનુજ બંધુને કહ્યું ખરેખર આ મુનિજ નિ:સ્પૃહી જણાય છે; વળી તેઓ પરેપકાર કરનાર છે અને કરૂણ રસના સમુદ્ર છે, તેથી નવીન એવા આપણને તેમની પર્ચપાસના કરવી તેજ ચોગ્ય છે. લધુબંધુ બે - આપે કહ્યું તે ચુક્તા છે,. માટે હમણા જ આપણને તેમની સેવા કરવી ઘટે છે.. આ પ્રમાણે વિચારી તે બંને બંધુએ સીમંધર ગુરૂની, પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને સમિપ ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com