________________
ઉપર બે ભાઇઓની કથા શ્રી શ્રાદ્ધદિન કૃત ગ્રંથમાં આપેલી છે તે આ પ્રમાણે,
કલિંગ દેશમાં માર્કદી નગરીને વિષે શિવપાળ નામે રાજા હતા. તેની ભાનુમતી નામ સીથી દેવપાળ નામે પુત્ર થયે હતો. તે નગરમાં વિષ્ણુ નામે શ્રેષ્ઠી વસતિ હતું, તેને શિવભૂતિ અને સ્કંદ નામે બે પુત્ર હતા, તે દેવપાળના પરમ પ્રીતિભાજન હતા. તે બને શ્રેષ્ઠીપુત્ર રાજપુત્રની સાથે રાત્રદિવસ પ્રત્તરાદિ કરવાવડે કાવ્યવિનોદમાં કાળ ગુમાવતા હતા. એકદા એકાંતમાં શિવભૂતિએ રાજપુત્રને કહ્યું- આવા નિ:સ્વાદ વિનેદમાં આ પણે અમૂલ્ય મનુષ્યભવ કેમ હારી જવો જોઈએ? કેમકે સમુદ્રને તળીએ રહેલું નિર્મળ ચિંતામણિ રત્ન જેમ પ્રા.
પ્ત થવું અતિ દુર્લભ છે તેમ પુય નહીં કરનારા પ્રા. ણીને ફરીને મનુષ્યત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. રાજકુમાર બોલ્યો-“અનેક જને પૃથ પૃથક ધર્મ માને છે તેથી તે બધા સંદેહવાળા છે, તેના ફળને કાંઈ નિરધાર નથી તે તેવા સંદિગ્ધ સુખની પ્રાપ્તિ માટે આવા પ્રાપ્ત થયેલા અસંદિગ્ધ સુખને ત્યાગ કરવો યોગ્ય નથી, માટે મિત્ર! ફરીને તું એવી ધર્મની વાત મને કરીશ નહીં. રાજપુત્રનાં આવાં વચન સાંભળીને શ્રેષ્ઠ પુત્ર માનપણે ખેદયુક્ત ચિત્તે પિતાને ઘરે ચાલ્યો ગયો અને ત્યારથી રાજપુત્ર પાસે જવું બંધ કર્યું. કુમારને તેના વિના કોઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com