________________
(૫૩) એએ જરૂર તેનું પ્રમાણ કરવું અને તે પ્રમાણનું અતિક્રમણ ન કરતાં નિરતિચારપણે એ વ્રત પાળવું જેથી વાંચ્છિત સુખની પ્રાપ્તિ થાય.
છઠ્ઠા દિશા પરિમાણ વ્રત ઉપર
બે ભાઈઓની કથા.
ઉર્ધ્વ દિશાએ, અધે દિશાએ અને તિર્ય દિશાએ જ વિા આવવાનું પ્રમાણું કરવું તે શ્રાવકનું છઠું વ્રત અને પહેલું ગુણવ્રત છે. એ વ્રતમાં પ્રમાણે કરેલા ભૂભાગને મૂકીને બાકી રહેલા ચાદ રાજલક પ્રમાણ સર્વ સ્થાનકે રહેલા જીવોની વિનાપ્રયાસે દયા પળવાથી, ત્યાં રહેલા પદાર્થના સંબંધમાં અસત્ય બોલવાનું કારણ પંધ થવાથી, ત્યાં રહેલી લક્ષ્મીની ચેરીના વયમેવ ત્યાગ થવાથી, ત્યાં રહેલ દેવ મનુષ્ય કે તિચિની સ્ત્રીઓ સબંધી બ્રહ્મચર્ય સ્વત: પળવાથી અને નિયમિત ભૂમિકાની બહાર રહેલા નવવિધ પરિગ્રહની મૂછોને અભાવ થવાથી-પૂર્વોક્ત પાંચે અણવતાને આ વ્રત ગુણ કરે છે-લાભ કરે છે, તેથી આ વ્રત ગુણવ્રત કહેવાય છે. આ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે તે આ પ્રમાણે
૧ ઉમે એક બે જન કે જેટલું પ્રમાણ રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com