________________
(૪૧)
રૂપ ધારણ કરી વિકારકારી વચના માલતી તેની પાસે આવીને ઉભી રહી. તેને જોઇને સુરપ્રિય વિચારવા લાગ્યે -‘જરૂર આ મારી શ્રી નથી, કેમકે આ નિર્લજપણે વિકારી વચના એલે છે અને વળી આનાં તંત્ર મેષેન્મેષ રહિત છે,તેથી આ કેાઈ અન્ય સ્ત્રી છે; ' એમ વિચારી તેને તજીને તે પાતાને ઘેર ગયા
પેલી ન્યતરીએ પેાતાની ધારણામાં પાર ન પડવાથી પોતાના પતિ પાસે જઇને કહ્યું- આ સુરપ્રિય નામના ઢીજે મારી પાસે વિષય પ્રાર્થના કરી, તેથી હું તે દુષ્ટની પાસેથી મહા કટે ભાગી આવીછું' વ્યતરીનાં આવાં વચન સાંભળી ક્રોધ પામેલા વ્યંતર સુરપ્રિયને હણવા માટે સધ્યા અવસરે તેના ઘર પાસે આવ્યેા. તેવામાં તે સુરપ્રિય પણ પેાતાની પ્રિયા પાસે પેાતાના આવાસ જીવ નમાં આવ્યેા. તેણે પોતાની સ્રીને પૂછ્યું- શું... તું હમણા વનમાં ગઇ હતી તે સ્ત્રીએ કાન ઢાંકી દઇને સ્વામીને કહ્યું- અરે ! આ તમે શું ખેલ્યા ? કોઈ અન્યકુળવધ પણ એકાકી વનમાં ન જાય તા હું શ્રીપ્રભાસ સ્વામીની નુષા થઇને શુ' એકલી વનમાં જાઉ' ? પણ હે સ્વામી ! અને સત્ય કહેા, કે આપને એમ પૂછવાનું શું કારણ ઉત્પન્ન થયુ' ?' સુપ્રિયે તરતજ વનમાં બનેલું વ્યતરીનું સર્વ ચેષ્ટિત તેને કહી સંભળાવ્યું. આ સધળી તે શ્રી ભર્તાર
'
૧ પુત્રવધૂ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com