________________
(૯) મુનિ બેલ્યા–“પ્રથમ એ વ્રતનું સ્વરૂપ સાંભળ
પર જે પિતાથી ભિન્ન તેની સીએતેના બે ભેદ-દારીક અને વિક્રિય દેહવાળી; તેના ત્રણ ભેદ-દેવતાની, મનુષ્યની અને તિચાની સ્ત્રીઓ; તેના પણ બે ભેદ-પરણેલી અને રાખેલી; તે સર્વના ત્યાગમાં યથા ગૃહિત ભાગે તે વ્રતનું પાળવું તે શ્રાવકનું ચેાથે અણુવ્રત છે. એના અપરિગૃહિતાનું ગમન કરવા વિગેરે પાંચ અતિચાર છે તે તજી દેવા; એ વ્રત પાળવાનું ફળ યશ, કીર્તિ, સૌભાગ્ય અને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થવી તે છે. જે પ્રાણું એ વ્રત ગ્રહણ કરતા નથી અથવા ગ્રહણ કરીને અતિચાર લગાડે છે તે દૈભંગ્ય, નપુંસકપણું અને મહા માઠી ગતિને પામે છે.”
આ પ્રમાણે મુનિને મુખેથી તે વ્રતનું સ્વરૂપ સાંભળીને જ્ઞાનતત્વ એ તે રાજપુત્ર તે મુનિરાજની સમિપે ચાણું અણુવ્રત ગ્રહણ કરતા હવા. પછી તે ચારણ મુનિ ગરૂડની જેમ આકાશ માર્ગ ઉડીને અન્યત્ર ગયા; અને તે રાજપુત્ર પણ ઉદ્યાનમાંથી ઘરે આવ્યા. તે બહુ સૌભાગ્યવાન હોવાથીનગરની સ્ત્રીઓએ અપરિગ્રહિતા ગમ નાદિ દોષને વિષય તેને કે અર્થાત તેવા દેવ લગાડવા પ્રયત્ન કર્યો. પરંતુ તેણે કિંચિત પણ પિતાના વ્રતમાં અતિ ચાર લગાડો નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com