________________
(૨૦) પોત પોતાની વાત કહી સંભળાવી. તે વખતે પિતાના અધ્યાપકના પુત્રનીદાશયતાથીવસુરાજાએ મર્યવં' એ શબ્દનો અર્થ એકડા વડે યજ્ઞ કરે ? એવો અસત્ય કર્યો. તે જ વખતે તેના આસનના અધિષ્ઠિત દેવતા
એ તે વસુરાજાને ચપેટાના પ્રહારવડે મારી નાખે ! અને પતક કલેશનું ભાજન થયો.
આ પ્રમાણેની લોકવાર્તાને સાંભળીને સાગર બોલ્યોઅહા! પર્વતક શા માટે ખોટું છે ?? અગ્નિશિખ કહે- તેમાં તેને રે દોષ છે? તેણે તે મુખ્ય અર્થ હતા તે કહે ” સાગર કહે-“અરે! શું એ અર્થે મુખ્ય છે? જે એ અર્થ મુખ્ય હેત તે તેને આવું ફળ કેમ મળ્યું?' સાગરનાં આવાં વચનથી ગાઢ રોષ લાવીને અનિશિખ બેઉ આ જગતમાં તે ન્યાયથી અને અન્યાયથી બંને પ્રકારે દંડ તે દેખાય છે. શું તમ પુરાણમાં કહેલું માંડ વ્ય ષિનું દૃષ્ટાંત સાંભળ્યું નથી? : એક અરણ્યમાં એકાગ્રમનથી માંડવ્ય ઋષિ અતિ દુષ્કર તપ કરતા હતા તેવામાં એક દિવસ કેઈ ચેર નજીકના શહેરમાં ચોરી કરીને ભાગ્યે પાછળ રાજપુરૂને બહુ ઉતાવળા આવતાં દેખીને ભય પામેલા ચારે લાવેલી વસ્તુ તે ઋષિ પાસે મૂકી દીધી અને પોતે આ પાશે થઈ છે. પાછળ આવી પહોંચેલા રાજપુરૂએ એ દિની પાસે ચારાયેલી વસ્તુ દેખીને વિચાર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com