________________
પણ ત્યાગજ છે તો તે કરવાથી અતિચાર શા માટે લાગે? વધ બંધન કરવાથી તેનો ભંગ થાય. તેનો ઉત્તર-વ્રત બે પ્રકારે છે. ૧ સંતવૃત્તિથી અને ૨ બહિત્તિથી. તેમાં કે પાકિવડે વધબંધનાદિકમાં પ્રવર્તવાથી- દયાશ - પણ પ્રાપ્ત થવાને લીધે અંતત્તિએ તો વ્રત્ત ભંગ થાય છે, પણ પિતાના આયુષ વિગેરેના બળથી તે જંતુ મરણ પા
તા ન હોવાથી બહિવૃત્તિએ વ્રત ભંગ થતું નથી, તેથી વ્રતનું ભંગાભગ જે સ્વરૂપ તેને અતિચાર જાણવા. કેઈ કહે કે “મારૂં નહીં' એવા વ્રત લેનારને મૃત્યુ પામ્યા વિના અતિચાર કેમ લાગે? તેને એજ ખુલ્લાસ સમજે કે કે પાયમાન થઇને જયારે વેધાદિ કરે છે ત્યારે તેનામાં નિરપેક્ષપણું આવે છે. પ્રાણીના ન મરી જવાથી તેને નિયમ રહે છે, પણ દયાહીનપણું આવવાથી તેના દેશને ભંગ થાય છે, તેથી જ એ અનાગ, અતિક્રમાદિવડે સર્વત્ર અતિચારજ લાગે એમ કહેવું છે. આ પ્રથમ વ્રત ઉપર યાદવની કથા જનબંધુને જાણવા ગ્ય હૈવાથી અહીં દાખલ કરી છે.
આ ભરત ક્ષેત્રમાં કલિંગ નામના દેશમાં સુવેલા નામે મંગરી છે. ત્યાં સુમિત્ર નામે રાજા છે અને તારા નામે તેને રાણી છે. તેને બંધુદેવ ના મંત્રી છે, તેની મહિમા નામની સ્ત્રીથી તેને બે પુત્ર થયા છે. માટે યાદેવ નામનો પુત્ર વિનયાદિ ગુણે સહિત અને નાને શિવદેવ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com