________________
પ. તાપ, છેદ વિગેરેથી શુદ્ધ સુવર્ણની જેવું શાસન તે નિર્દોષ છે. આ પ્રાણીઓ બીચારા ભારેકમ હેવાથી તે જૈનશાસનને લઘુતા પમાડે છે. પરંતુ બુદ્ધિરૂપ દ્રવ્યના સ્વામીએ તેની સર્વ પ્રકારના પ્રયત્ન વડે રક્ષા કરવી જોઇએ. આ પ્રમાણે વિચારીને તેણે મીઠા વચનેથી તે અકાયેના કરનારા મુનિએનું નિવારણ કર્યું. સુવેગ દેવતાએ નરવર્માને માં નિશળ જાણ્યા એટલે તેમને નમસ્કાર કરીને કહેવા લાગ્યો-“હે રાજેદ્ર! તમે ધન્ય છે કે જેમની લાળા દેવે દેવસભામાં બેસીને કરે છે. આ પ્રમાણે કહી પિતાને મુગટ તેમને આપી તે દેવ અદશ્ય થઈ સ્વસ્થાને ગયે.
'નરવર્મા રાજાએ સમકિત મૂળ અહીધર્મ ઘણું કાળ પર્યત પ્રતિપાલન કર્યો. પછી યોગ્ય અવસરે પુત્ર સહિત ચારિત્ર અધીકાર કરી નિરતિચાર પાળીને સદ્ગતિ ભાજન થયે,
આ પ્રમાણે સારા ફળવાળા નિર્મળ સમ્યફથી નરવર્મા રાજાને પ્રાપ્ત થયેલા સ્વર્ગ, મનુષ્ય અને મોક્ષના મુખને જાણીને ઉતમ જનોએ નિરંતર તેને વિષે આદરવાળા થવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com