________________
( ૧૨ ) દાન ભેગાદિ ગુણનું ભાજન થયું છે. બીજા મિત્રનો જીવ હે રાજા! તારે લઘુ પુલ થયે, તે કનિષ્ટ મિત્રના પાપની અનુમોદના કરવાથી તારા છ પુત્રથી વિપરીત સ્થિતિ વાળો થયો છે; અને હે યાતિદત્ત શેઠ ! કનિચ્છમિત્ર તમારે પુત્ર થાય છે. પૂર્વ વ્રતભંગ કરેલ હોવાથી તે ત્યાગ ગાદ રહિત થયે છે એટલું જ નહીં પણ કોઈ મુદ્ર વ્યંતર તેને અહર્નિસ્પીડા કરે છે. આ વિશ્વમાં એ વ્રત ઉપરાંત બીજું કોઈ વિશેષ મુખનું સાધન નથી. દરેક પ્રાણ પિતાના પૂર્વ કર્મ વડે જ સુખ દુ:ખ પામે છે. આત્માને યાવત મોક્ષપ્રાપ્તિ પર્યત સુખ આપનાર એ વ્રત છે.' - આ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલું લણેના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને રાજા વિગેરેએ યથાયોગ્ય ધર્મ અંગીકાર
, અને શુદ્ધ બુદ્ધિવાળા નરદેવે વિશિષ્ટ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પછી મેં સેને સ્થાનકે ગયા, એટલે આચાય ત્યાંથી વિહાર કર્યો.
નરદેવ ઘણા કાળ પત રાજ્ય અને નિરતિચાર વ્રત પાળીને પ્રાંતે સંયમ લઈ સ્વર્ગ અને મોક્ષના સુખને ભાજન થયે,
દેવના, મનુષ્યના અને મેક્ષના સુખને આપનાર અને નરકાદિક દુ:ખના સમૂહને હરનાર અતિથિસંવિભાગ વ્રતના આરાધનામાં હે ભવ્ય પ્રાણીઓ ! તમે હર્ષ પૂર્વક આદરવંત થાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com