________________
(૧ર) આરાધના કરીને બીજે દિવસે સવારે પિષધ પા. મધ્યા
સમયે તે જમવા બેઠો અને ભજન પીરસ્યું એટલે તેને વિચાર થયો કે મુનિરાજને દાન આપ્યા શિવાય હું કેવી રીતે જમું? જો કોઈ મહર્ષિ કાંઈકથી મારા ભાગ્ય
અહીં આવી ચડે તે તેમને તિલાજીને હું ભેજન કરું. આ પ્રમાણે શુદ્ધબુદ્ધિએ વિચારી, નમસ્કાર મંત્ર સંભારી, દિશાવલોકન કરી, આવાન પર બેસી, હાથમાં કોળીઓ લઈને તે જમવા માંડે છે તેવામાં દ્રવિડ રાજર્ષિ તેજ ગિરિ ઉપર ચતુર્માસ રહેલા અને જેમણે ચતુર્માસી તપ કરે તેઓ પારણને નિમિત્તે ગિરિથી ઉતરીને ત્યાં પધાર્યા. તેમને જોઈને સહસા વગર વાદળે વૃષ્ટિ થાય તેથી આનંદ પામે તેમ આનંદિત થઇ તે ઉભે થયો અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને તેમને પ્રતિલાલ્યા. સુપાલ દાનના યોગથી ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયા; અને તે ભવમાં પણ તે ધર્મ, કામને અર્થ એ ત્રણેનું ભાજન થયો.
કનિષ્ઠ મિત્રે પણ ત્યાં પિષધને પારણે ખાવાને વખતે સચિત્ત ક્ષેપણાદિક પાંચ અતિચારે લગાડીને પારણું કર્યું. પછી તે વાત તેણે પ્રચ્છન્નપણે મધ્યમ મિલને કહી. તેણે કહ્યું-તે બહુ ઠીક કર્યું; ન દીધું અને ન ત ગયું,
અનુક્રમે તે ત્રણે મિત્ર મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા, ત્યાંથી આવીને મેટ મિત્ર હે રાજા! આ તમારો પુત્ર નરદેવ થશે. પાત્ર દાનના યોગથી તે આ ભવમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com