________________
બહાર પછીની પ્રતિષ સંવત ૧૯૬૩ માં થઈ છે. બહારના દરવાજા પરને લેખ–
ભીનમલપ્રાંગડ બ્રાહ્મણ શ્રીમતિ બાઈ ગંગાકુંવર દેવી કલકત્તા વાળા શ્રા હિંમતરામ આદીતરામની પત્નિ ચુનીલાલ અને ચુનીલાલનાં માતુશ્રી તરફથી આ જગા શ્રી વિમલનાથજી મહારાજને અર્પણ કરી છે. સંવત ૧૯૭૩. ૩૪. શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-બેટી દેશાઈ પળ. મૂળનાયક શ્રી સુવિધિનાથજી ભગવાન. વહીવટદાર શેઠ જીવણચંદ ધરમચંદ
શેઠ બાલુભાઈ ખીમચંદ બંધાવનાર–ધનલાલ રૂપાલાલ. સ્થિતિ સાધારણું. જરૂરીયાત-સાસની
પ્રતિષ્ઠા–સંવત ૧૫૦ ની આસપાસ. જીર્ણોદ્ધાર ત્યાર બાદ ચાર વખત થયા. એક સંવત ૧૯૧૯ માં, બીજો સંવત ૧૯૪૦ માં, ત્રીજે સંવત ૧૯૫૬ માં તથા એથે સંવત ૧૮પમાં સંવત ૧૯૫૬ માં આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી. "
આ દેરાસરજીમાં એક પ્રતિમા સંપ્રતિરાજાના વખતની છે. મૂળનાયકની પ્રતિમા ઘણું જુના વખતની હેઇ લેમ થઈ ગયો છે.
વિભાગના આચાર્યના હાથે લડવાનીમાળી જ્ઞાતિ એક બાઈએ શ્રી સુમતિનાથ ભગવાનની એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
|
('
i
.
-
;
,