________________
७
કરે છે, પ્રીતિને ઉપજાવે છે, કાર્સિને ફેલાવે છે, અને સ્વર્ગ અને મોક્ષ પણ આપે છે. पुत्रप्रसूते कमलांकरोति, राज्यविधत्ते तनुतेचरुपं, प्रमाठि दुःखं दुरितं चहन्ति जिनेंद्र पूजाकुल कामधेनु ।
અર્થ-જિનેંદ્ર પૂજા કુળમાં કામધેનુ (ઇચ્છિત આપનારી દીવ્ય ગાય) જેવી છે. તે પુત્ર આપે છે, લક્ષ્મીવાન अरे छ, orय मापे छ, ३५ असारे छ, दु:५२ ४२ छ अने दुरितने डणे छे. प्रातःप्रपूजये द्वासै मध्यान्हे कुसुमैजिनम्, संध्यायां धूपनैर्दीपै स्त्रिधा देवंप्रपूजयेत् ।
* પ્રાતઃકાલે જિનેશ્વરદેવને વાસક્ષેપથી પૂજવા, મધ્યાન્હ પુષ્પોથી પૂજવા (મધ્યાન્હ પૂજામાં કેસર, ચંદન-પુષ્પાદિ અનેક પ્રકાર) અને સંધ્યાકાળે ધુપ-દીપથી પૂજવા એમ त्रि ५०।
न चैत्य साधर्मिक साधुयोगी, यत्रास्ति तद्ग्राम पुरादिकेषु युतेष्वपि प्राज्यगुणैः परैच, कदापि न श्राद्ध जना वसंति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com