________________
:: પ્રકરણ ૭ મું ::
મૂર્તિપૂજન-તીથપૂજન–પ્રભાવ મૂર્તિ એ મેક્ષમાર્ગનું પરમ આલંબન છે. મૂર્તિ જિનાલય અને તીર્થ એજ સ્થાવર તીર્થ. તારે તેને તીર્થ કહીયે. પ્રભુ-વિહરમાન પ્રભુએ જંગમતીર્થ અને મૂર્તિની એ સ્થાવર તીર્થ–ચત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ અને તે શ્રી જિન સરખીજ.
–શાર્દૂલવિક્રીડિતपापं लुम्पतिदुर्गतिं दलयति व्यापादय त्यापदं, पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णातिनीरोगताम् । सौभाग्यं विदधाति पल्लव यतिप्रीतिं प्रसूते यशा, स्वर्गच्छति निर्वृत्तिं च स्व यत्य हितां निर्मिता॥
શાતર્થિક શ્રી સમપ્રભસૂરિ અર્થ-જિન ભગવાનની પૂજા પાપને લેપે છે, દુર્ગતિને નિવારે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, આરોગ્યને પિષે છે, સૌભાગ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com