________________
મેટીમા બાઈ નાથી ચંચલના કહ્યા થકી પાનાચંદ કાલચંદ કરાવા છે.
૨૮૦. બાઈ નાથબાઈ પુત્રી કુલબાઈ (ભગવાનના નાના ચાંદીના પતરાં નં. ૨ છે.) ૨૮૧ , , ,
શ્રી પડેલી પળ.
નેમિનાથનું દેરાસરજી. ૨૮૨. સંવત ૧૫૨૧ વર્ષે અષાડ વદી ૬ દિને પ્રાગ્વાટે શ્રેષ્ઠી સારજણ–ભાર્યા–પાંચી–પુત્ર માર–સીકેન ભાર્યા ગમતી સુત માણીક પ્રમુખ કુટુંબ યુએન શ્રી વાસુપૂજ્ય બિલ્બ કારિતં- પ્રતિષ્ઠિતં–તપાગછે શ્રી -શ્રી-શ્રી. લક્ષ્મિ સાગર સૂરિસિક
૨૮૩. સવત ૧૪૭૯ વર્ષે માઘ શુદિ ૪ દીને શ્રી ઉકેશ વંશેવ કડુયા પુત્ર દાદા પુત્ર રણમલ્લ શ્રાવણ ભાવુક ગણુ યુતેના પુત્ર દાદા પુત્ર મહારાજ સહિતેન સ્વ પુન્યાર્થ શ્રી આદિનાથ બિલ્બ કારિતમ પ્રતિષ્ઠિતમ શ્રી ખરતર ગણે શ્રી જિનરાજ સૂરી પદે શ્રી જિનભદ્રસૂરિભિઃ
૨૮૪. સુરજવહુ નાજ્ઞા શ્રી (આસુદીના?) બિલ્બ શરિત ૧૭૯ વર્ષે પિષ સુદિ ૬ રવિ ભક્તિસાગર સૂરિશિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com