________________
કારિત શાતિ બિબ પ્રતિષ્ઠિતં ચ તપગ છે.
ર૭૨. સંવત ૧૮૨૨ માહ વદિ ૫ શ્રી વિજય ઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત શા. અશાજી વિરાડા ભરાપિત પાર્શ્વનાથમ્
૨૭૩. સંભવનાથ બિસ્મ કા પ્રતિષ્ઠિત તપાગછે. વિનયવિજય.
ર૭૪. બાઈ જતુ સિદ્ધચક્ર કારાપિતું. ભ. શ્રી વિજય લક્ષ્મિીસરિભિ પ્રતિષ્ઠિતમ.
- ૨૭૫. સંવત ૧૭૩૭ વર્ષે પિષ સુદિ ૧ દિને પુષ્પાર્ક શ્રી નાથબાઈ પુત્રિયા શ્રી કૂલબાઈ નાખ્યા શ્રી સિદ્ધચક મંત્ર કારિત પ્રતિષ્ઠિત શ્રી મહોપાધ્યાય શ્રી યશે વિજય ગણુિભિઃ શ્રી વિજયદેવસૂરિગચ્છે.
ર૭૬. ૧૮૨૫ વર્ષે આશડ સુદિ ૧૫ માકશન સુત બોધલશાહ ભાર્યા ગુલાબ વહુક્યા શ્રી સિદ્ધચકં કારાપિત.
ર૭૭. બાઈથી માણક શ્રી સિદ્ધચક ભરાપિd.
૨૭૮. સવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૧૩ મે ગુલાબબાઈના કહ્યા થકી પાનાચંદે કરાપિત. '
૨૭૮ સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સંદિપ ચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com