________________
: ૩. શ્રી સંભવનાથજી. (વકીલને અચા)
દેરાસરજીનું નામ-શ્રી સંભવનાથજીનું દેરાસર. : : સ્થળ-ગોપીપુરા (વકીલને ખાંચા) મૂળનાયક—શ્રી સંભવનાથ ભગવાન.
વહીવટદાર–ઝવેરી નગીનચંદ કપુરચંદ (આંચળીઆ ગચ્છને વહીવટ છે) વરસગાંઠ–માહ સુદ પાંચમની છે.
આ દેરાસરજી અંચલગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. કવિ લાધાશા આ દેરાસરને અંગે પિતાની મૈત્ય પરિપાટિમાં નીચે મુજબ લખે છે.
ચેથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયારે, એકવીસ બિંબ પાષાણુમે પૂજતા પાતક મેટયારે ચોવીસવટા પંચ તીરથી એકલમલ પટ જાણે રે
એકસોઈકેતેર ધાતુમે સર્વ સંખ્યાયે પ્રમાણે રે આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ
લખે છે.
સેના એ સેના નંદન જિનવરૂએ સંભવ સંભવ સુખ દાતારકે સાર કરઈ સેવકતણુએ હયવર હયવર લંછણ પાયો સેના એ સેના નંદન જિનવરૂએ
સેના એ નંદન તણી સેના દેહને મદ અપહરઈ * : પ્રભુ તણી ચરણુઈ રધાસરણુઈ અમરઅલિ કળિરવ કરઈ :
પ્રભુતણી વાણી સુધાદાયી રસસમvણી જાણઈ '
ભવતાપ ભાજી દૂરી જાઈ. જિન દવાનલ પાણીઈ : .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com