________________
૩૮
કારિત પ્રતિષ્ઠિત વૃદ્ધ તપા પક્ષે ભ. શ્રી ધર્મ રત્ન સૂરિભિઃ ગંધાર નગર વાસ્તવ્ય. શુભં ભવતું
તાલાવાલા પિળમાં મધર સ્વામિના દેરાશરજીમાંના
પ્રતિમા લેખે. ૪૮ સં. ૧૮૪૫ ના માહ સુ. ૭ સેમે ઉસવશે વૃદ્ધ સા. સા. ઝવેર ખિમરાજ કેન શ્રી શાંતીનાથ બિંબ કરાપિત શ્રી વિજય જેનેદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિતું.
૪૯ સં. ૧૬૫૪ ના જેઠ સુદિ ૫ સેમે વૃદ્ધ શાખાયાં ઉકેશ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાના ભાવે વીજ બાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરભાઈ સુત સા. અલવેસર કુંઅરજી હેમજી ભા. હરખાદે કમલાદે પ્રમુખ કુટુમ્બ યુએન સ્વશ્રેયસે શ્રી સુપાર્વ બિંબ ડો. પ્રતિષ્ઠિતંચ શ્રી તપાગચ્છ પાતશાહી શ્રી અકબરદત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિસ્વર પટ્ટાલંકાર પાતશાહી અકબર સભા લબ્ધ વાદિવાદ જયકાર ભટ્ટારક પુરંદર પ્રભુશ્રી વિજયસેન સૂરિભિઃ આચંદ્રા નંદનાત્ |
૫. સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ સુદિ ૧૩ બુધે લઘુઉસવાલ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. દેવરાજભાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com