________________
૪૩ સં ૧૮૮૨ ના વર્ષે વૈશાખ સુદી ૬ વાર ર નેમા જ્ઞાતીય વૃધ્ધ શાખાયાં દેસી સેતા કસનદા ભા. સાંમ કુંવર આદિનાથ બિંબ કારાપીત વિજ્ય આણંદસૂરી છે પ્રતિષ્ઠિત ભ.શ્રી આણંદ મસૂરી ભાવૃદ્ધ તપાગર છે. નેમાની ૧૮૮૨ની ઘણી પ્રતીમાઓ આ દેરાસરમાં છે.
જ સંવત ૧૮૭૭ માહ વદિ ૨ દિને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુલ દેવચંદ શ્રી ધર્મનાથ બિંબ કરાપિત ભ. શ્રી વિજય આણંદસૂરીગછે. શ્રી વિજય સૂરિદ્રસૂરિ રાજયે ભ. શ્રી આણંદસેમસૂરી પ્રતિષ્ઠિત
૪૫ સંવત ૧૭૪૭ વર્ષે વૈશાખ વદિ ૨ ૨ શ્રીમાલ જ્ઞાતીય સોની નાના ભાર્યા બા. માઝાદે કેન પાર્શ્વનાથ બિંબ કારાપી
૪૬ સંવત ૧૮૭૭ માહા વદિ ૨ દીને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુત. સા. માણિકચંદ શ્રી અજિત જન વિમળનાથ બિંબ હાજરાણિ શ્રી વિજય આણંદસૂરિ ગ૭ શ્રી શ્રી વિજય સુરેંદ્ર. (સુરતના છે)
૪૭ સંવત૧૫૪૩ વર્ષે વૈશાખ વદિ ૧૦ શુક્રે શ્રી હુંબડ જ્ઞાતીય ધર્મા ભાયી માણિકીદે તપુત્ર ગા ! જાવડ ભાર્યા તાકુ પ્રમુખ કુટુંબ યુનેન શ્રેયાર્થ શ્રી શાંતિનાથ બિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com