________________
બ્રહ્મચર્યાશ્રમ
છોટુભાઈ એજ હું કહેતા હતા.
માધુભાઈ એજ આ માધુ સાંભળવાનું નથી. (બે હાથ વીંઝીને) જાઓ, જાઓ, મજા કરો. તમારું સર્વસ્વ ગામડાને અર્પણ કરે. ગામડીઅણને અર્પણ કરે. ગામડાનાં કુતરાને અર્પણ કરે. હરિનો મારગ છે શૂરાનો. (ઝપાટાબંધ ચાલી જાય છે.)
છટભાઈ આજે આ ડાકટરને શું થયું છે?
પેમલી (આવીને) આમ છોટુભૈ શેઠઆ બાપજીને અમ આમદ દે છો? બચારા એવા
છોટુભાઈ મિલી ! આ ડાકટરને છોડી જોઉં છું.
પેમલી ચમ ભઈશાબ ?
છટભાઈ હું હવે ગામડામાં રહેવાને ને ગામડીઆની સેવા કરવાનો.
મિલી ભઇશાબ ! તમને મેટા લેકેને ગામડામાં ન ગોઠે.
છોટુભાઈ મને ગાઠશે. મિલી ! હું અત્યાર સુધી મારો સ્વધર્મ શોધતો હતો.
પેમલી ધરમમાં શોધવું શું?
છેટુભાઈ મને હવે જો - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com