SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યાશ્રમ મિલી આવે. જરુર. નરેતમ પેલા બધા બદમાશથી ચેતીને ચાલજે. તું મારું કહ્યું માનશે તે તારો ઉદ્ધાર થઈ જશે. પેમલી તારે હો ભઇશાબે તમારા કૅમે ગેળ. પછી હું મઈ આવીશ. નરેનતમ હું તને લઈ જઈશ. પછી કે છે? પણ કાલે અભ્યાસગૃહમાં આવજે. હું તને શીખવીશ, પેમલી મને આવું? ચાલો નાહી લે. ખાવાનું થઈ ર્યું છે. (લટકે કરી જાય છે. નરોત્તમ પ્રશંસાપૂર્ણ આંખે જોઈ રહે છે.) નરોતમ કકકડ આરસપહાણ છે. કોતરનારની જ ખેત છે. (જાય છે.) મોટા ભાઈ ( આગળ આવીને) આ જોયું તમારું બ્રહ્મચર્યાશ્રમ? માધુભાઈ (નીસા મુકીને) આ માધુ જુએ છે. મોટાભાઈ આં જાડાને અહીંથી કાઢ પડશે. માધુભાઈ માધુ હમણું રસ્તો કાઢે છે. આ તે દુસહ સ્થિતિ થઈ પડી છે. બધા ગાંડા થઈ ગયા છે. (આંખો મીંચીને) આ માધુને ડાહ્યા થવું પડશે. (નિશ્ચયથી) જોઉં છું. જોઉં છું. મેટાભાઈ! ગભરાઓ નહીં, હરિને મારગ છે શૂરાને (એકદમ બહાર જાય છે.) મેટાભાઈ બધા શરા જ છે. અહીં કોઈ કાયર છે જ નહીં. Dear Penli (પ્રિય પેમલી!) (જાય છે પડદે પડે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy