________________
બ્રહ્મચર્યાશ્રમ
છોટુભાઈ તું કેમ ત્યારે હજી પણ નથી?
પેમેલી મારા તે તયણ વિવાહ થયા ને તયણે મુરતીયા મરી જ્યા.
છોટુભાઈ અરે રામ રામ ! (વાત કરતાં હાથ કપાય છે) અરરર!
પિમલી (પાસે આવીને) શું ધ્યે ભઈશાબ ઓ માડી! આ
છેટુભાઈ નહી, કે નહીં. એ તે જરા વાગી ગયુ. (આંગળીનું લોહી ચુસે છે.)
પેમલી અરે ભઈશાબ! ઉપર ધુળ ભભરાવીને અમણો ચપ દઈ મટી જશે.
છોટુભાઈ ના, ના. Septc (ચેપી) થઈ જાય. એર ચડે.
મિલી અરે એમ તે કેવાં વખ ચઢતાં હશે ? રામ રામ કરે. ઉભા રહે. મટાડી દઉ (ધુળની ચપટી લઈ ઝુકીને ઝીણી કરે છે.) હાથ લાઓ જોઉં.
છોટુભાઈ (હસીને હાથ લંબાવે છે.) લે. (પેમલી આંગળી પર ધુળ નાંખે છે. મોટાભાઈ પાછળથી આવે છે ને મેનોલ ચઢાવી સ્તબ્ધ બની જોઈ રહે છે.)
મેટાભાઈ (મજાકમાં) પ્રોફેસર સાહેબ! આ શું કરે છે?
પેમલી (હસીને મોટાશેઠ! એ તે છોટુભશેઠને લોહી નીચળ્યું છે. તેઓહ
મોટાભાઈ (જરા કડવાશથી) છોટુભાઈ. ઓસડ બહુ ગળ્યું લાગ્યું દેખાય છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com