________________
-અંક બીજે
જ8
ભગવાનદાસ (મિલીને) લાવ, હું આ ઘડો લઈ લઉં.
પેમલી (હસીને) બેહે બેહે શેઠ! તમે યું ઘડે લેતા'તા ?
ભગવાનદાસ (હસીને) લાવ, લાવ. (પોતે ઘડો લઈ લે છે.)
ગંગાદાસ પંડીત ! આજે ભગવાનદાસને કામ કરવાનું શૂર ચઢવું લાગે છે.
ભગવાનદાસ ગંગાદાસ! You mind your own business. (તમે તમાજ કામ સંભાળે.)
માયાભાઈ (પેમલી પગથીઉં ચડવા જાય છે તેને ) જેજે. See ! આ પગથીઉં સમાલજે.
પેમલી અહં શેઠ! આ પગથીઆને તે મને હીસાબ છે! હું તે બે બેડાં લઈને કુબેર ભંડારીએ ઓખ ખેંચતાં ચઢી જઉં છું. (આગળ પેમલી ને પાછળ ભગવાનદાસ રસોડામાં જાય છે.)
ગંગાદાસ મોટાભાઈ છોકરી ચબરાક છે. તમને કેવો ધબ્બો પહેરાવ્યો?
નરોત્તમ Now surely ! (ખરેખર) આ ગામડીઅણુ શીવાય બીજું કે તમને સુઝે છે ?
Now Mister, listen ! ( જુઓ માસ્તર, સાંભળે!) તું તારી હેલન ઓફ ટ્રોયને વિચાર કર. અમે ગ્રીકના અભ્યાસી નથી. અમારી તને શી પંચાત ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com