SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ - અંક પહેલા ૨૧ ગુલાબદાસ ઘેાડું કયે આટલું થાય, તેા સેવન સ ંપૂર્ણ કલાએ પહેાંચે તા માણસ અમર પણ થાય, ગ'ગાદાસ ડાકટર પોતે તેા નવજુવાન જેવા છે. મેટાભાઈ પણ એની જડી બુટ્ટી શી છે ? Let me see. ( મને જોવા દે. ) ગગદાસ હા. અહીંઆં છે એટલેા વત્ તા પ્રયાગ કરા. નાહ્યા તેટલું પુણ્ય. મુરલીધર એનું પ્રથમ પગલુ વિદેહી થવાની સાધના કરવી. માટાભાઇ એટલે ? સુરલીધર જીએની ડાકટરના પેાતાને દાખલેો. એ પોતાની જાતને એક જુદો સાધુ હાય એમ ગણે છે. એ પ્રકારની વૃત્તિ સ્ત્રી સંબંધ રાખવી. મેટાભાઇ I don't understand a word. ( હું એક અક્ષર સમજતા નથી.) મુરલોધર . Just see. ( જુએ. ) મને મારી સ્ત્રીની ચિંતા થયાં કરતી. ડાકટરે મને પહેલા વિદેહી પા! આપ્યા. મેં જરાક વિચાર કરવા માંડયા કે મીસીસ પંડિત મારી સ્ત્રી નથી, બીજાની છે; તે જીવતી નથી, પણ મરી ગઇ છે. માટાભાઇ What ? ( શું? } મુરલીધર હા. મારી સ્ત્રી નહીં, પણ મારા મિત્ર મુરલીધર પંડિતની સ્ત્રીને વાગ્યું છે. એ દહાડા મે એમ વિચાર કર્યાં ને મને નીરાંત વળવા માંડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy