________________
૧
હે છે તેમ પુરુષના દુ:ખ પણ સ્ત્રીથી શરુ થાય છે, અને તેની નિક્ષતા
પણ સ્ત્રીથી જ વધે છે.
છેટુભાઇ કવિ ભાલણુ પણ એવુજ કે' કહી ગયા છેઃ
- અંક પહેલા
.
નારી વિના મિથ્યા અવતાર, સ્ત્રી પાખી સુને! સંસાર;
નારી વિના સુનું શમશાન, નારી વિના મંદિર ઉજ્ઞાન.
માધુભાઇ
એ તદ્દન ભ્રમ છે. હું નારી વિના રહ્યો છું, પણ મારા સાંસાર સુના નથી. તમે બધા આ મહીના થયાં રહ્યા છે; અહીં મશાન તે કે લાગતું નથી ? આ તો સ્ત્રીધેલાઝ્માએ જોડેલાં નિખ`ળતાનાં સૂત્રેા છે, હિરતા મારગ છે શૂરાના, નહી’ કાયરનું કામ જોને.’
ગુલાબચંદ
દરેક શાસ્ત્રમાં નારીને પ્રત્યક્ષ રાક્ષસી કહી છે.
માભાઇ
પણ ડાકટર, તમારી જડીબુટ્ટી શી છે તે તે કહેા. Is hould like to hear. ( મારે સાંભળવી છે. )
જડીબુટી સહેલી છે.
( આવીને ) ડાકટર
ગાય .
માધુભાઇ
સ્ત્રીનું નામ ને નીશાન જીવનમાંથી કાઢી નાંખવુ.
વાર
સાહેબ! ચલા, આપ મીલનેક લીએ લેગ
મદભાઇ
( હસીને ) મૈં અખી આયા.
ગંગાદાસ
ડાકટર ! જેલરને પુછતા આવજો કે મારે ઘેરથી કાગળ આવ્યેા કે નહીં.
નાત્તમ
ડાક્ટર ! ને મારા કાગળ માકલી આપવાનું કહેજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com