________________
મહાત્મા ગાંધીજીએ જનતાની સેવા કરવા માટે, નવસમાજનું ઘડતર કરવા માટે બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. તેમના માટે જનસેવા એ જ બ્રહ્મસેવા બની ગઈ. એ જ રીતે પુખ્ત સાધુઓ વિશ્વની સર્વાગીસાધના દ્વારા આત્મકલ્યાણ સાથે વિશ્વકલ્યાણનું ધ્યેય સામે રાખીને ચાલે તે એ બૃહત્ સંકલ્પ જ તેમને માટે બ્રહ્મચર્ય સાધનાનું સબળ બની જશે. તેઓને ઈન્દ્રિયનિગ્રહ કર નહીં પડે, એ સહજ સાધ્ય સહેજે જ થઈ જશે. આ રીતે આજના યુગે બ્રહ્મચર્યનું સામાજિક મૂલ્ય ઊભું કરવાની જરૂર છે, જેમાંથી નરનારીના મર્યાદાપૂર્ણ સહજીવનમાંથી વિધેયાત્મક બ્રહ્મચર્ય આપે આપ ભું થઈ જ જવાનું.
સર્વથા સૌ સુખી થાઓ,
સમતા સૌ સમાચરે; સર્વત્ર દિવ્યતા વ્યાપો,
સર્વત્ર શાન્તિ વિસ્તરે.
સંતબાલ '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com