________________
૩૩
* ચીલાને અથાઓને
સાધક કે સ્ત્રી વિકાએ તેની
તેના
છે. તેણીએ કાઈ દિવસ તદ્દન સ્વતંત્ર રહી અંગત વિકાસની કલ્પના કરી નથી એટલી નમ્રતા અને કોમળતા તેમાં રહી, પણ એની સાથેસાથે બીક અને પરાધીનતા, પરાશ્રીતપણું પણ નારીમાં આવ્યું. એટલે સાધિકાનારીમાં ગૃહસ્થ નારીના આવા દોષો પેસી ગયા. તે પોતે જૂના રીટા ચીલાને બદલવા અને જૂનાં છેટાં મૂ, બેટી પરંપરાઓ અને બેટી કુપ્રથાઓને નિવારવા માટે સાહસ ન ખેડી શકી. એટલું જ નહીં, કોઈ પુરુષ સાધક કે સ્ત્રી સાધિકા તે જતનું સાહસ ખેડવા પ્રયત્નો કરે છે તેમાં એવી સ્ત્રી સાધિકાએ તેની બેટી ટીકા કરી આડખીલીઓ જ ઊભી કરી. આ રીતે સ્ત્રી સાધિકાને તેના અંગત વિકાસ માટે પુરા સાધકની પ્રેરણાની જરૂર સ્પષ્ટ રીતે દેખાય છે. ભગવાન રામચંદ્રજીના ગુણે ભગવાન શિવજીના ગુણ કરતાં પૂજ્ય છે; એમ સાંભળી સતીને રૂપમાં પાર્વતીજી રામચંદ્રની પરીક્ષા લેવા માટે નીકળ્યાં. સતીએ પરીક્ષા લેવા માટે સીતાનો વેપ સજે, અને વનમાં તે બાજુ ચાલી નીકળ્યા. જે બાજુથી રામચંદ્રજી આવવાના હતા. સીતાને વેષ સજીને બેઠેલાં સતીને જોઈને રામચંદ્રજી તો તરત કળી ગયાં. તેમણે સતીને પૂછયું “માતા, અહીં એકલાં કેમ બેઠાં છે ? શિવજી ક્યાં છે ? આ સાંભળી સતી તો આશ્ચર્યમગ્ન થઈ ગયાં. અને જવાબ આપી શિવજી પાસે આવ્યાં. શિવજીએ સતીને કહ્યું – બસ હવે તમને હું પત્ની તરીકે સ્વીકારી શકતો નથી, કેમકે તમે મારા પૂજ્ય એવાં સીતાજીનો વેષ લઈ રામચંદ્રજીની પરીક્ષા લેવા ગયાં. માટે તમે મારાં પૂજ્ય તુલ્ય છે. આ રીતે પછી તે સતીએ શિવજીને બહુ અનુનય વિનય કર્યો, પણ તેઓ પોતાના સંકલ્પ ઉપર મકકમ રહ્યા અને એટલું કહ્યું કે હું આ જન્મમાં તમને પત્ની તરીકે નહીં સ્વીકારું પણ તમે હવે તપ સાધના દ્વારા તમારા અંગત વિકાસ સાધી લેશે તો ભવિષ્યના જન્મમાં હું તમને પત્ની તરીકે સ્વીકારી શકીશ. આ રીતે સતીએ તપસ્યા કરી અને શિવજીની પ્રેરણું દ્વારા અંગત વિકાસ સાથે. ઋગવેદમાં એક સુંદર આખ્યાન ભાઈ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com